Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તારીખ 25 ફેબ્રુઆરીના રોજ આકાશવાણી પર કરશે મન કી બાત

Live TV

X
  • પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી આ માહિતી પોસ્ટ કરી છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તારીખ 25 ફેબ્રુઆરીના રોજ આકાશવાણી પર કરશે મન કી બાત...પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી આ માહિતી પોસ્ટ કરી છે..પીએમે લખ્યુ છે કે મન કી બાત અંગે આપ આપના સૂચનો આઈડિયા હેશટેગ મનકીબાત પર મોકલાવી શકો છો...અથવા તો 1800-11-7800 નંબર ડાયલ કરીને મેસેજ રેકોર્ડ કરી મોકલી શકો છો..અથવા તો માય જીઓવી ઓપન ફોરમ પર લખીને મોકલાવી શકો છો...પીએમનું આ ટ્વીટ ખૂબ લાઈક થઈ રહ્યુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply