પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 26 એપ્રિલના રોજ આકાશવાણી પર કરશે મન કી બાત
Live TV
-
મન કી બાત અંગેના આપના વિચારો અને સૂચનો MyGov ઓપન ફોરમ પર જઈને મોકલી શકો છો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 26 એપ્રિલના રોજ આકાશવાણી પર મન કી બાત કરશે..મન કી બાતના એપિસોડ અંગે આપના મુદ્દાઓ અથવા વિચારો મોકલી શકાય છે.. MyGov ઓપન ફોરમ પર જઈને મોકલી શકો છો અથવા 1800-11-7800 ડાયલ પણ કરી શકો છો અને હિન્દી અથવા અંગ્રેજીમાં પ્રધાનમંત્રી માટે તમારા સંદેશને રેકોર્ડ કરી શકો છો. કેટલાક રેકોર્ડ કરેલા સંદેશા પ્રસારણનો ભાગ બની શકે છે.આ સિવાય 1922 પર મિસ કોલ કરી શકો છે..જે બાદ આપેલી લીંકને અનુસરી આપ પોતાના સૂચનો મોકલી શકો છે..26 એપ્રિલના રોજ મન કી બાત કાર્યક્રમ સવારે 11 કલાકે દૂરદર્શનની તમામ ચેનલો અને આકાશવાણી પર પ્રસારિત કરવામાં આવશે
