Digitalpayments : ગરીબ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત રોકડ ચુકવણી
Live TV
-
10 એપ્રિલ સુધીમાં વિવિધ યોજના અંતર્ગત લાખો ગરીબ લાભાર્થીઓના ખાતામાં રોકડની ચુકવણી, નીચે આપેલા ચાર્ટમાં યોજના અન્વયે કેટલા લાભર્થીઓને કેટલી રકમ મળી તે જોઈ શકાય છે..
ભારતીય રેલવે દ્વારા કોવિડ-19ના કારણે લોકડાઉન સપ્લાય ચેઈનને જાળવી રાખવા માટે ગતિ પ્રદાન કરવામાં આવી રહી છે..જેની વિગતો નીચેના ચાર્ટમાં જોઈ શકાય છે
