Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુ અને કર્ણાટકમાં ચૂંટણી સભાને સંબોધશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુ અને કર્ણાટકમાં ચૂંટણી સભાને સંબોધશે. પીએમ મોદી તમિલનાડુના થેનીમાં ત્યારબાદ રામનાથપુરમમાં જનસભાને સંબોધશે બાદમાં તેઓ તમિલનાડુથી કર્ણાટક રવાના થશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુ અને કર્ણાટકમાં ચૂંટણી સભાને સંબોધશે. પીએમ મોદી તમિલનાડુના થેનીમાં ત્યારબાદ રામનાથપુરમમાં જનસભાને સંબોધશે બાદમાં તેઓ તમિલનાડુથી કર્ણાટક રવાના થશે. તેઓ કર્ણાટકના મંગલૂરૂમાં જનસભા સંબોધશે. પીએમ મોદી અંતિમ જનસભા સાંજે કર્ણાટકના બેંગાલૂરૂમાં સંબોધશે. તો ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ આજે ઉત્તર પ્રદેશના બદાયું અને શાહજહાંપુરમાં ચૂંટણી સભાને સંબોધન કરશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply