પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય વ્યાપારી સંમેલનમાં દેશભરના વેપારીઓને સંબોધશે
Live TV
-
કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ ખંડેલવાલે જાણકારી આપી હતી. આ સંમેલનમાં દેશભરથી આવેલા હજારો વેપારી સામેલ થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં એક રાષ્ટ્રીય વ્યાપારી સંમેલનમાં દેશભરના વેપારીઓને સંબોધશે. કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ ખંડેલવાલે જાણકારી આપી હતી. આ સંમેલનમાં દેશભરથી આવેલા હજારો વેપારી સામેલ થશે.
