Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 66 ટકાથી વધુ મતદાન થયું

Live TV

X
  • લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ગુરૂવારે જોરદાર મતદાન થયું હતું. 11 રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત 95 બેઠક માટે 66 ટકાથી વધુ મતદાન થયું હતું.

    લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ગુરૂવારે જોરદાર મતદાન થયું હતું. 11 રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત 95 બેઠક માટે 66 ટકાથી વધુ મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળ અને મણીપુરમાં થયું હતું. સવારથી તમામ મતદાન કેન્દ્રો ઉપર લાંબી લાઈન જોવા મળી હતી. મહિલા, પુરૂષ, યુવાનો અને વડિલોએ આ લોકશાહી મહાપર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply