Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિટનમાં યોજાનારી G-7 પરિષદમાં હાજરી નહીં આપે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિટનમાં યોજાનારી G-7 પરિષદમાં હાજરી નહીં આપે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બગચીએ જણાવ્યું છે કે, હાલની કોવિડ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. યુકેના પ્રધાનમંત્રી બોરિસ જોહ્ન્સને મોદીને ખાસ આમંત્રિત તરીકે G-7 પરિષદમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply