Skip to main content
Settings Settings for Dark

દેશભરની હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાયનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે

Live TV

X
  • દેશભરની હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાયનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. ભારતીય રેલવે ઉપરાંત નૌકાદળ અને વાયુસેના પણ આ ક્ષેત્રે દેવદૂતનું કામ કરી રહી છે. રેલવેએ અત્યાર સુધીમાં 375 ટેન્કરથી 5 હજાર 735 મેટ્રિક ટનથી વધારે મેડિકલ ઓક્સિજન વિવિધ રાજ્યોમાં પૂરો પાડ્યો છે. અત્યાર સુધીમાં 90 ઓક્સિજન એક્સપ્રેસ પોતાની યાત્રા પૂર્ણ કરી ચૂકી છે. દેશને મેડિકલ ઓક્સિજન પૂરો પાડવા ભારતીય વાયુ સેનાના વિમાનો આંતરરાષ્ટ્રીય ઉડાન ભરી રહ્યાં છે. એરફોસનાં સી17 વિમાન એક રાજ્યથી બીજા રાજ્યોમાં મેડિકલ ઓક્સિજન પહોંચડી રહ્યાં છે. જ્યારે ભારતીય વાયુસેનાનું આઇએલ 76 વિમાન સિંગાપુરથી મેડિકલ ઓક્સિજન લઇ નીકળી ગયું છે. બીજી બાજુ નૌકાદળ, કુવેતથી પાંચ ઓક્સિજન કન્ટેનર લઇને ન્યુ મેંગ્લોર બંદરે પહોંચ્યાં છે. આમ કેન્દ્રસરકાર દ્વારા રાજ્યોમાં ઓક્સિજન પૂરો પાડવાની કામ ઝડપથી ચાલી રહ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply