પ્રધાનમંત્રીએ હોમેન બોરગોહેનનાં નિધન અંગે શોક વ્યક્ત કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હોમેન બોરગોહેનના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "હોમેન બોરગોહેનને આસામી સાહિત્ય અને પત્રકારત્વમાં તેમના સમૃદ્ધ યોગદાન માટે યાદ કરવામાં આવશે. તેમના કાર્યોથી આસામીના જીવન અને સંસ્કૃતિના વિવિધ પાસાઓ પ્રતિબિંબિત થાય છે. તેમના નિધનથી દુઃખ થયું છે, તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."
