Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 'મન કી બાત' કાર્યક્રમ થકી 108મી વખત પોતાના વિચારો વ્યક્ત કરશે

Live TV

X
  • PM મોદી 31 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમ દ્વારા રાષ્ટ્ર સાથે તેમના વિચારો રજૂ કરશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમ દ્વારા રાષ્ટ્ર સાથે તેમના વિચારો વ્યક્ત કરશે. કાર્યક્રમની 108મી આવૃત્તિ સવારે 11 વાગ્યે આકાશવાણી સમાચાર અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે.

    આ કાર્યક્રમ પ્રધાનમંત્રી કાર્યાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલય અને ડીડી ન્યૂઝની યુટ્યુબ ચેનલો પર પણ પ્રસારિત કરવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply