Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ સમિટ 2019નો કરાવશે પ્રારંભ

Live TV

X
  • વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લઈ રહી છે દેશ વિદેશની અનેક કંપનીઓ

    ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ સમિટ 2019નો 18 જાન્યુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે. આ વાઈબ્રન્ટ સમિટનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રારંભ કરાવશે. પ્રધાનમંત્રી ટ્રેડ એક્ઝીબિશનનું પણ ઉદ્ધાટન કરશે. વાઈબ્રન્ટ સમિટમાં દેશ વિદેશની અનેક કંપનીઓ ભાગ લઈ રહી છે. આ કંપનીઓ ગુજરાતમાં રોકાણને લઈ અનેક MOU કરશે. હાલ આ કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વાઈબ્રન્ટ સમિટ ખાતે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply