Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ઉત્તર પ્રદેશ મેરઠથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે

Live TV

X
  • મેરઠથી પ્રચારની શરૂઆત : 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30મી માર્ચ શનિવારના રોજ મેરઠથી ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રચારની શરૂઆત કરશે. 

    PM મોદી દ્વારા લોકસભાની ચૂંટણી માટે નિર્ધારિત 370 બેઠકોના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ઉત્તર પ્રદેશ મહત્વપૂર્ણ છે કારણ કે ઉત્તર પ્રદેશમાં 80 સાંસદો છે, જે લોકસભામાં સૌથી વધુ સંસદસભ્યો છે. પીએમ મોદી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરીની હાજરીમાં મેગા રેલીને સંબોધિત કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply