Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રીલંકાની મુલાકાતે, ઇસ્ટરના હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રઘ્ઘાંજલિ અર્પી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રીલંકાની મુલાકાતે છે. કોલંબો એરપોર્ટ પર શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનીલ વિક્રમસિંઘે એ પી.એમ મોદીનું ઊષ્માભેર સ્વાગત કર્યું હતું. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેના અને પી.એમ મોદી વચ્ચે મુલાકાત યોજાઈ હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રીલંકાની મુલાકાતે છે. કોલંબો એરપોર્ટ પર શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનીલ વિક્રમસિંઘે એ પી.એમ મોદીનું ઊષ્માભેર સ્વાગત કર્યું હતું. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેના અને પી.એમ મોદી વચ્ચે મુલાકાત યોજાઈ હતી. આ અગાઉ પ્રધાનમંત્રી મોદીએ સેંટ એન્થની ચર્ચની મુલાકાત લીધી હતી અને ઇસ્ટરના દિવસે થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રઘ્ઘાંજલિ અર્પી હતી. પ્રધાનમંત્રી આ મુલાકાત દરમિયાન વિપક્ષના નેતા મહિન્દા રાજપક્ષે અને તામિલ નેશનલ અલાયંસના નેતાઓ સાથે પણ મુલાકાત કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply