Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રિય ગૃહ મંત્રીએ પક્ષના કાર્યલય ખાતે દિગ્ગજ નેતાઓ સાથે બેઠક કરી

Live TV

X
  • કેન્દ્રિય ગૃહ મંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે  આજે દિલ્લી સ્થિત પક્ષના કાર્યલય ખાતે  ભાજપ હરિયાણ, ઝારખંડ઼  અને મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાઓ સાથે  બેઠક કરી હતી. નોંધનીય છે  કે વર્ષના અંતમાં હરિયાણની 90 ઝારખંડ઼ની 81  અને મહારાષ્ટ્રની 288 બેઠકો માટે  વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. ત્યારે આગામી ચૂંટણીમાં પક્ષની રણનીતિ શું હોવી જોઈએ.  તે અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.A

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply