પ્રધાનમંત્રી બે દિવસીય દક્ષિણ કોરિયાની મુલાકાતે પહોચ્યા
Live TV
-
ભારત-દ.કોરિયા વચ્ચે યોજાશે દ્વીપક્ષીય મંત્રણા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિણ કોરિયાની બે દિવસની મુલાકાતે સોલ પહોંચ્યા છે. આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપત મુન-જે-ઇન સાથે સમાન મુદ્દા સહિત દ્વિપક્ષીય સંબંધોના વિવિધ ફલક ઉપર ચર્ચા કરશે. પ્રધાનમંત્રી ભારત કોરિયા સંસદીય મિત્ર સમૂહના લોકો સાથે મુલાકાત કરશે. જ્યાં તેઓ કિમહાય શહેરના મેયરને પવિત્ર બોધી વૃક્ષની ભેટ આપશે. પીએમ મોદી યોનસેન યુનિવર્સિટીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરશે. આ દરમિયાન પ્રધાનમંત્રીને સિઓલ શાંતિ સન્માન પ્રદાન કરવામાં આવશે
