Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ વનનું લોકાર્પણ કર્યુ

Live TV

X
  • નર્મદા મૈયાની પૂજા આરતી કર્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ વનનું લોકાર્પણ કર્યુ હતું.. અહીં સાત મહાદ્વિપમાંથી લાવેલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે. માટે જ આ ઉપવનને વિશ્વ વન નામ આપવામાં આવ્યું છે.. વિશ્વના જે પણ પર્યાવરણ પ્રેમી કે વન પ્રેમી છે તેને આ વિશ્વવન પર્યાવરણની બાબતમાં આકર્ષિત કરતું રહેશે. પ્રધાનમંત્રીએ અહીં અનેક વૃક્ષ અને તેની માવજત વિશે માહિતી માહિતી મેળવી હતી.. તેમજ અહીં ઘાસ અન વાંસમાંથી બનાવાયેલા તંબુમાં હળવી ક્ષણો પણ વિતાવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply