પ્રધાનમંત્રી મોદી આજે ઓરિસ્સા, છત્તીસગઢના પ્રવાસે, કરશે અનેક વિકાસલક્ષી કાર્યો
Live TV
-
ધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓરિસ્સાના પ્રવાસે જશે, જેઓ તારાચંદમાં બંધ પડેલ ખાતરના કારખાનાને પુનઃ શરૂ કરવાના કાર્યનો આરંભ કરાવશે. આ કારખાનાને વર્ષ 2022 સુધીમાં પુરૂ કરવાનો લક્ષ રાખવામાં આવ્યું છે.
