Skip to main content
Settings Settings for Dark

ફોટોગ્રાફી સ્પર્ધા ‘મેલા મોમેન્ટ્સ’નું આયોજન, પ્રથમ ક્રમે આવનારને મળશે રૂ.1,00,000નું ઈનામ

Live TV

X
  • ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા ફોટો પ્રેમીઓ માટે સ્પર્ધાનું આયોજન.

    ભારત સરકારનું સંસ્કૃતિ મંત્રાલય ફોટો પ્રેમીઓ માટે ફોટોગ્રાફી સ્પર્ધા ‘મેલા મોમેન્ટ્સ’નું આયોજન કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ના 91માં સંસ્કરણમાં પારંપરિક મેળાના મહત્વ પર વધુ ભાર મુક્યો છે. આ ફોટોગ્રાફી સ્પર્ધામાં જે ઉમેદવાર ભાગ લેવા ઈચ્છે છે, તે ઉમેદવાર કોઈપણ ઉત્સવ, તહેવાર, મેળા દરમિયાન સર્વશ્રેષ્ઠ ફોટોઝ ક્લિક કર્યા હોય તે ફોટોઝ જમા કરી શકે છે. ઉમેદવારને રોકડ પુરસ્કાર તથા આકર્ષક પારિતોષિક જીતવા માટેની તક મેળવી શકે છે.

    આ સ્પર્ધાના વિજેતાઓને અંતિમ તથા માસિક પુરસ્કાર પ્રદાન કરવામાં આવશે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેણી માટે અંતિમ પુરસ્કાર રૂ.1,00,000, રૂ.75,000 તથા રૂ.50,000 રહેશે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય પુરસ્કાર શ્રેણી માટે માસિક પુરસ્કાર રૂ.10,000, રૂ.7,500 અને રૂ.5,000 છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ ફોર્મ ભરવાનું રહેશે.  https://docs.google.com/forms/d/1Tkb-t08neMAb6EOHZGYlM5CfqfHMcDk8hVikPQye-Bs/edit?pli=1

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2025 Max Temp : °C Min Temp : °C
apply