Skip to main content
Settings Settings for Dark

બજેટ પહેલા રાજ્યસભામાં ઈકોનોમિક સર્વે 2018-19નો અહેવાલ રજૂ કરાયો 

Live TV

X
  • આર્થિક સર્વેક્ષણમાં વર્ષ 2019-2020 માટે , વિકાસ દર સાત ટકા રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. વર્ષ દરમિયાન નાણાંકીય ખાદ્ય , 5.8 ટકા રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. 

    સરકાર પોતાના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ સંસદમાં આવતીકાલે રજૂ કરશે. લોકો આ સામાન્ય બજેટ પરત્વે ખૂબ આશા સેવી રહ્યા છે. બજેટ રજૂ થાય તે પૂર્વે વર્ષ 2018-2019 નું આર્થિક સર્વેક્ષણ, આજે સંસદના બંને ગૃહમાં રજુ થયું હતું. નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી, નિર્મલા સીતારમણે વર્ષ 2018-2019 માટેના આર્થિક સર્વેક્ષણ અહેવાલને રાજ્યસભાના મેજ પર મૂક્યો હતો. 

    આ પૂર્વના વર્ષમાં નાણાકીય ખાદ્ય 6.4 ટકા નોંધાઈ હતી. આર્થિક સર્વેક્ષણમાં તેલના ભાવ ઘટશે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. વર્ષ દરમિયાન રોકાણ અને ઉપભોક્તા ખર્ચ પણ વધવાની સંભાવના વ્યક્ત થઈ છે. સંસદના બંને ગૃહોમાં આર્થિક સર્વેક્ષણ રજૂ થયા પછી મુખ્ય આર્થિક સલાહકાર કે.વી.સુબ્રમણ્યમે પત્રકાર પરિષદને સંબોધી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply