Skip to main content
Settings Settings for Dark

બિનકોંગ્રેસી, બિન ભાજપા પક્ષ સાથે જવાનો નિર્ણય- માયાવતી

Live TV

X
  • કોંગ્રેસ સાથે ગઠબંધન નહી કરવાના પોતાના નિર્ણય પછી  બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવતી  સતત કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યા છે. ગઈકાલે માયાવતી એ કહયુ હતુ  કે તેઓ કોંગ્રેસને પહેલા જ અજમાવી ચુક્યા છે  અને આ વખતે  તેઓ બિનકોંગ્રેસી  અને બિન ભાજપ પક્ષ સાથે જવાનો નિર્ણય કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply