હરિયાણાના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અરવિંદ શર્મા ભાજપમાં જોડાયા
Live TV
-
કોંગ્રેસ પાર્ટીને વધુ એક ફટકો પડ્યો છે. હરિયાણાના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અરવિંદ શર્મા ભાજપમાં સામેલ થયા હતા. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં અરવિંદ શર્મા ભાજપમાં સામેલ થયા હતા. અરવિંદ શર્મા કોંગ્રેસ પાર્ટી તરફથી કરનાલથી સાંસદ રહી ચુક્યા છે.
