Skip to main content
Settings Settings for Dark

ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો સક્રીય

Live TV

X
  • 2014ની ચુંટણીનું પરિણામ જાહેર થયું  ત્યારે મતદારોએ ધાર્યુ ન હતું કે ત્રણ દાયકા બાદ  કોઇ એક પાર્ટીને બહુમતી મળશે. પરંતુ તે શક્ય બન્યું. જોકે એનડીએમાં રહેલાં તમામ પક્ષોને  તેમના પરિણામ અનુસાર  કામગીરીની ફાળવણી કરાઇ હતીં. જો કે હવે 2019ની ચુંટણીમાં  ચિત્ર બદલાયું છે. એનડીએમાં થી કેટલાંક ઘટક દળો  છુટા પડ્યાં છે  જ્યારે કેટલાંકની નવી એન્ટ્રી થઇ છે. એવી રીતે યુપીએની પણ  એ જ સ્થિતી છે. જોઇએ ગઠબંધનોની ગણતરી.
    જુઓ નીચેની લીંક ક્લીક કરી ગઠબંધનની ગણતરી
    https://youtu.be/_ZMTYnq9Dzw

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply