બે તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં, રાહુલ ગાંધી-અમિત શાહની બંગાળમાં રેલી
Live TV
-
લોકસભાની ચૂંટણીમાં હવે બે તબક્કાની ચૂંટણી બાકી છે અને રાજકીય પક્ષો જોરદાર પ્રચાર કરી રહ્યા છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદનીપુર અને વિષ્ણુપુરમાં પ્રચાર કરશે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પૂર્વ દિલ્હીના ભાજપા ઉમેદવાર ગૌતમ ગંભીરના સમર્થનમાં ચૂંટણી સભા સંબોધશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સભા સંબોધશે. પ્રિયંકા ગાંધી પણ આજે અંબાલા, હિસાર અને રોહતકમાં ચૂંટણી સભા સંબોધશે.
