Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટનો વિપક્ષોને ઝટકો, VVPT મામલે ફગાવી અરજી

Live TV

X
  • 50 ટકા વીવીપેટ રિસિપ્ટ EVMના મત સાથે સરખાવવાની પુનઃવિચાર અરજી નામંજૂર

    સુપ્રીમ કોર્ટે વિપક્ષોને મોટો ઝટકો આપ્યો છે. વીવીપેટમાંથી નીકળતી રિસીપ્ટને 50 ટકા EVM સાથે સરખાવવાની પુનઃવિચાર અરજીને  નામંજૂર કરવામાં આવી છે. આ અરજી ચંદ્રાબાબુ નાયડુ, ફારૂખ અબ્દુલ્લા, ડી.રાજા ,અને આપના સાંસદ ,અજયસિંહ દ્વારા, દાખલ કરવા માં આવી હતી. અદાલતે કહ્યું છે ,કે, આ અરજી ઉપર ,પુનઃવિચાર કરવામાં આવશે નહીં.સુપ્રીમ કોર્ટમાં 21 વિપક્ષી નેતા દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું ,કે, એક વિધાનસભામાંથી પાંચ બુથના વીવીપેટ મશીનની રિસીપ્ટની, EVM સાથે ચકાસણી થશે. જોકે વિપક્ષને  સંતોષ ન થતાં તેમણે વિધાનસભામાં  50 ટકા બુથની ચકાસણી માટે અરજી દાખલ કરી હતી, તે અરજી પર સુનાવણી કરતા અદાલતે કહ્યું કે, આ અરજીમાં પુનઃ વિચારની જરૂર નથી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply