Skip to main content
Settings Settings for Dark

બ્રિક્સ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુ સંબોધન

Live TV

X
  • બ્રાઝિલના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રિક્સ વેપાર મંચને સંબંધિત કર્યું હતું.

    બ્રાઝિલના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રિક્સ વેપાર મંચને સંબંધિત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આંતર બ્રિક્સ વેપાર અને નિવેશના લક્ષ્ય વધારે મહત્વાકાંક્ષી હોવા જોઈએ. તેમણે કહ્યું હતું કે, આપણી વચ્ચે વેપારના ખર્ચ ઓછો કરવા માટે સલાહો ઉપયોગી થશે. પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વની આર્થિક વૃદ્ધિમાં બ્રિક્સ દેશોની ભાગીદારી 50 ટકા છે. વિશ્વમાં મંદી છતાં બ્રિક્સ દેશોએ વિશ્વમાં આર્થિક વિકાસને ગતિ આપી છે. કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply