Skip to main content
Settings Settings for Dark

ભાજપની પાર્ટીની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ

Live TV

X
  • ગઈકાલે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મંત્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. મહત્વનું છે કે આ બેઠકમાં 11 એપ્રિલે યોજાનાર પ્રથમ ચરણના મતદાનવાળી સીટો ઉપર  અંતિમ નિર્ણય લેવાશે. ચૂંટણી પંચ દ્વારા નિર્ધારીત કાર્યક્રમ મુજબ , પ્રથમ ચરણમાં 20 રાજ્યોની  91 સીટ ઉપર મતદાન થશે. 11 એપ્રિલથી19 મે સુધી  સાત ચરણમાં મતદાન થશે.  મત ગણતરી 23-મેના રોજ થશે.  આંધ્રપ્રદેશ અને તેલંગણાની તમામ બેઠક ઉપર પ્રથમ ચરણમાં 11 એપ્રિલે મતદાન થશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply