ભાજપે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર પ્રહાર કરતાં કહ્યું છે કે કોંગ્રેસે દેશને તોડાવાનો પ્રયાસ કર્યો છે
Live TV
-
.જીએસટી અને અર્થવ્યવસ્થા જેવી અન્ય જટિલ અને ગંભીર બાબતો પર વિચાર કર્યા વગર જ ચૂંટણીઘોષણા પત્ર તૈયાર કરી દેવામાં આવ્યું છે.ભાજપા મુખ્ય કાર્યાલય પર વરિષ્ઠનેતા અરુણ જેટલીએ જણાવ્યું કે, કોંગ્રેસના ઘોષણાપત્રમાંની કેટલીક વાતો દેશવિરોધી છે.
ભાજપે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર પ્રહાર કરતાં કહ્યું છે કે કોંગ્રેસે દેશને તોડાવાનો પ્રયાસ કર્યો છે.જીએસટી અને અર્થવ્યવસ્થા જેવી અન્ય જટિલ અને ગંભીર બાબતો પર વિચાર કર્યા વગર જ ચૂંટણીઘોષણા પત્ર તૈયાર કરી દેવામાં આવ્યું છે.ભાજપા મુખ્ય કાર્યાલય પર વરિષ્ઠનેતા અરુણ જેટલીએ જણાવ્યું કે, કોંગ્રેસના ઘોષણાપત્રમાંની કેટલીક વાતો દેશવિરોધી છે.અરુણ જેટલીએ કહ્યું કે નહેરુ ગાંધી પરિવારની જમ્મૂકાશ્મીર મુદ્દે થયેલી ભૂલને કોંગ્રેસ આગળ વધારી રહી છે.
