Skip to main content
Settings Settings for Dark

ભાજપ અધ્યક્ષે તેલંગાણાના નમપલ્લી ખાતે રેલીને સંબોધી

Live TV

X
  • મહારાષ્ટ્રના નાગપુરમાં પણ ચૂંટણી રેલીને સંબોધી

    ભાજપ અધ્યક્ષ અમિત શાહે તેલંગાણાના નમપલ્લી ખાતે રેલીને સંબોધન કર્યું હતું. પ્રદેશમાં લાંબા ગાળા સુધી શાસન સંભાળવા છતાં વિસ્તારને વિકાસ વંચિત રાખ્યો હોવાનું કહીને  ભાજપ અધ્યક્ષે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તે પછી અમિત શાહે મહારાષ્ટ્રના નાગપુર ખાતે પણ ચૂંટણી રેલીને સંબોધી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply