Skip to main content
Settings Settings for Dark

ભાજપ અધ્યક્ષ અમિત શાહે લોકસભાની ચૂંટણી માટેની બિહારમાં સીટોની વહેંચણી અંગે કરી જાહેરાત

Live TV

X
  • બિહારની 40 લોકસભા બેઠકમાંની 17 બેઠક પર ભાજપ ચૂંટણી લડ઼શે. J.D.U.17 જ્યારે LJP 6 બેઠક પર ચૂંટણી લડશે

    લોકસભાની ચૂંટણી માટે બિહારની સીટોની વહેંચણી અંગે ભાજપ અધ્યક્ષ અમિત શાહે જાહેરાત કરી દીધી છે. બિહારની 40 લોકસભા બેઠકમાંની 17 બેઠક પર ભાજપ ચૂંટણી લડ઼શે. J.D.U.17 જ્યારે LJP 6 બેઠક પર ચૂંટણી લડશે. બિહારમાં સીટોની વહેંચણીના મુદ્દે ભાજપ, જેડીયૂ અને LJPની દિલ્લીમાં બેઠક મળી હતી. જેમાં બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમાર, એલ.જે.પી નેતા રામવિલાસ પાસવાન હાજર રહ્યાં હતા અને તમામ વિચાર વિમર્શ બાદ આ સીટોની વહેંચણી અંગે અંતિમ નિર્ણય લેવાયો હતો. ભાજપ ,જેડીયુ અને એલજેપી આ ત્રણેય પાર્ટી સંયુક્ત રીતે લોકસભાની ચૂંટણી લડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply