ભાજપ ખેડૂતોના હિત માટે કેન્દ્ર સરકારના કાર્યો અને યોજનાઓ વિશે જાગૃતતા અભિયાન શરૂ કરશે
Live TV
-
ભાજપ ખેડૂતોના કલ્યાણ અને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતા કાર્યોની જાણકારી માટે પ્રત્યેક જિલ્લાઓમાં અભિયાન ચલાવશે..નવી દિલ્લીમાં પત્રકારો સાથે વાતચીતમાં કિસાન મોર્ચા અધ્યક્ષ વી એસ મસ્ત એ કહ્યું કે ગામડાઓમાં ખેડૂતો વચ્ચે રાષ્ટ્રીય નાગરિકતાય કાયદાને લઈને ભ્રમની સ્થિતિથી તેઓ નારાજ છે...વધુમાં કહ્યું કે પ્રધાનમંત્રી કિસાાન સમ્નાન નિધી જેવી યોજનાઓ વિશે ભાજપે ક્યારેક નથી કહ્યું કે તે કોઈ ધર્મ વિશેષના લોકો માટે છે..
