Skip to main content
Settings Settings for Dark

ભારતમાં ટૂંક સમયમાં લાગુ થશે બીએસ-6 ફ્યુઅલઃ પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર

Live TV

X
  • પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, ભારતમાં જલ્દી લાગુ થશે બીએસ-6 - પર્યાવરણ પર એક શોર્ટ ફિલ્મ અને એક પુસ્તકનું કર્યું લોકાર્પણ - પ્રદૂષણ અટકાવવા મામલે પર્યાવરણ ક્ષેત્રે સાત હજાર કરોડનું કરાશે રોકાણ

    પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે ,આજે જણાવ્યુ હતું કે, દેશમાં ટૂંક સમયમાં ,બીએસ-6 માનકને ,અમલી કરવામાં આવશે.  એક બુક અને ફિલ્મના વિમોચન પ્રસંગે ,પોતાના પ્રવચનમાં જણાવ્યુ હતું કે, પર્યાવરણને અનુલક્ષીને દેશમાં વર્ષ 2020 સુધીમાં ,બીએસ-6 માનકને ,અમલી કરવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply