Skip to main content
Settings Settings for Dark

ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીને માટે 27 સભ્યોની ઘોષણા પત્ર સમિતિની જાહેરાત કરી

Live TV

X
  • ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઘોષણા પત્ર સમિતિની જાહેરાત કરી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ  આ સમિતિ અંગે  એલાન કર્યું હતું. ચૂંટણી ઘોષણા પત્ર સમિતિની રચના રાજનાથ સિંહના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી છે. આ સમિતિના  સંયોજક નિર્મલા સીતારમણ તેમજ  સહ સંયોજક પીયૂષ ગોયલ છે. આ સમિતિમાં 27 સભ્યો છે. 

    લોકસભા ચૂંટણીને લઈ હાલ તમામ પાર્ટીઓએ તૈયારીઓ પૂર જોશમાં શરૂ કરી દીધી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ઘોષણા પત્ર સમિતિની જાહેરાત કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply