ભારતીય પાસપોર્ટ ધારક NRIને ભારત પહોંચ્યા બાદ આધારકાર્ડ મળી જશે
Live TV
-
ભારતીય પાસપોર્ટ ધારક NRIને ભારત પહોંચ્યા બાદ આધારકાર્ડ મળી જશે. આધારકાર્ડ માટે હવે NRIએ 180 દિવસની રાહ નહીં જોવી પડે. સરકારે સૂચના જાહેર કરીને આ મુદ્દે માહિતી આપી હતી. આ વર્ષે સરકારે બજેટમાં જ આ મુદ્દે જાહેરાત કરી હતી.
