Skip to main content
Settings Settings for Dark

ભારતીય પોષણ કૃષિ કોશની થઈ જાહેરાત

Live TV

X
  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કરી ઘોષણા

    મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ ભારતીય પોષણ કૃષિ કોશ લોન્ચ કર્યો હતો. આ પ્રસંગે સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી માતૃવંદના કાર્યક્રમનો લાભ એક કરોડ લાભાર્થી સુધી પહોંચ્યો છે. આ કાર્યક્રમ હેઠળ ગર્ભવતી અને સ્તનપાન કરાવી રહેલી મહિલાઓની પોષણકીય સમસ્યા દૂર કરવાના પ્રયાસ થાય છે. તેને પરિણામે મેટરનલ મોર્ટાલિટી રેટમાં ઘટાડો થયો છે.

    મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આ પ્રોજેક્ટ માટે બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે સહયોગ કર્યો છે. ભારતીય પોષણ કૃષિ કોશ એક ટકાઉ રીતે આરોગ્યપ્રદ આહારને પ્રોત્સાહન આપવા અને કુપોષણને નિવારવા માગે છે. આ પહેલ સામાજિક, વર્તણૂક અને સાંસ્કૃતિક વ્યવહારની આવશ્યક સમજ પર બનાવવામાં આવશે જે વ્યક્તિગત અને સમુદાય સ્તરે સ્વસ્થ આહાર વર્તણૂકોને પ્રોત્સાહન અને મજબૂતી આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply