Skip to main content
Settings Settings for Dark

ભારતીય રેલવેએ 2.8 લાખ લિટર પીવાનું પાણી રેલવે મારફતે કેરળના પૂરગ્રસ્તોને પહોચાડી રાહત આપી

Live TV

X
  • 1 લાખ પાણીની બોટલ પણ રેલવેની ખાસ ટ્રેન મારફતે મોકલવામાં આવી છે

     

    કેરળમાં આવેલા ભયાનક પૂરમાં હજારો લોકો ફસાયા છે..ત્યારે ભારતીય રેલવેએ 2.8 લાખ લિટર પીવાનું પાણી રેલવે મારફતે કેરળના પૂરગ્રસ્તોને પહોચાડી રાહત આપી છે..

    સાથે જ 1 લાખ પાણીની બોટલ પણ રેલવેની ખાસ ટ્રેન મારફતે મોકલવામાં આવી છે..રેલમંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરી આ માહિતી આપી છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply