Skip to main content
Settings Settings for Dark

ભારતીય વાયુસેના પ્રમુખ અને વિંગ કમાન્ડર અભિનંદને સાથે મીગ-21 ઉડાડ્યું

Live TV

X
  • પઠાણકોટ એરફોર્સ સ્ટેશન ખાતેથી મીગ-21 ઉડાડ્યું

    ભારતીય વાયુ સેના પ્રમુખ બી.એસ. ધનવા અને વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને પઠાણકોટ એરફોર્સ સ્ટેશન ખાતેથી મીગ-21 ઉડાડ્યું હતું. 30 મિનીટની આ ઉડાન સવારે સાડા અગિયારે શરૂ થઈ હતી. એર ચીફ માર્શલ ધનોઆની નિવૃત્તિ પૂર્વેની આ અંતિમ સોર્ટી હતી. બાલાકોટ એરસ્ટ્રાઈક દરમિયાન અભિનંદન વર્ધમાને પાકિસ્તાનનાની નાપાક હરકતોને રોકવાના પ્રયત્ન કર્યા હતા. આ દરમિયાન તેમનું પ્લેન ક્રેશ થતા તેમને પાકિસ્તાને બંધક બનાવી લીધા હતા. ત્યારબાદ ભારત દ્વારા સતત દબાણ ઉભું કર્યા બાદ અભિનંદન વર્ધમાનને છોડવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply