Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજારમાં ઘટાડાનો માહોલ

Live TV

X
  • સેન્સેક્સમાં 182 અંકનો ઘટાડો જ્યારે નિફ્ટીમાં પણ 83 અંકનો ઘટાડો

    સપ્તાહના અંતિમ કારોબારમાં ભારતીય શેરબજાર ઘટાડાના માહોલ સાથે બંધ રહ્યું . BSEનો સૂચકાંક સેન્સેક્સ 182 અંકની ઘટ સાથે 81, 451 અંક પર રહ્યો.જ્યારે NSEનો સૂચકાંક નિફ્ટી 83 અંકની ઘટ સાથે 24,750 અંક પર બંધ રહ્યો.સેન્સેક્સના 30માંથી 25 તો નિફ્ટીના 50માંથી 43 શેરો રેડઝોનમાં બંધ રહ્યા.ઓટો, મેટલ અને આઇટી શેરોમાં દબાણ રહ્યું. ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયાની ચાલ નરમ રહી. રૂપિયો 8 પૈસા નબળો રહેતા 85.58ના સ્તરે બંધ રહ્યો. MCX પર સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે રૂપિયા 170 અને ચાંદીના ભાવમાં કિલોદીઠ 132 રૂપિયાની ઘટ જોવા મળી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply