Skip to main content
Settings Settings for Dark

ભારત અને બ્રિટનની યંગ પ્રોફેશનલ સ્કીમથી ભારતના 2400 નાગરિકોને બ્રિટનના વિઝા મળશે

Live TV

X
  • ભારત અને બ્રિટને યંગ પ્રોફેશનલ સ્કીમની શરુઆત કરશે. આ સ્કીમના માધ્યમથી ભારતના 2400 નાગરિકોને બ્રિટનના વિઝા આપવામાં આવશે. જેનાથી 18થી30 વર્ષના ભારતના નાગરિકો બ્રિટનમાં બે વર્ષ સુધી રહેવા અને કામ કરવાની પરવાનગી મળશે. નાગરિકોએ આમંત્રણમાં આપેલ સમય મર્યાદા સુધીમાં વિઝા માટે અરજી કરવી આવશ્યક છે. અરજી કર્યાના 6 મહિનાની અંદર બ્રિટન જવાનું રહેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply