Skip to main content
Settings Settings for Dark

ભારત આજે શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠકની કરશે યજમાની

Live TV

X
  • સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં શાંઘાઈ સહકાર સંગઠનના સંરક્ષણ પ્રધાનોની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાનના સંરક્ષણ પ્રધાનો ભાગ લેશે. ભારતે બેલારુસ અને ઈરાનના સંરક્ષણ પ્રધાનોને બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. આ દેશો સંસ્થામાં નિરીક્ષક તરીકે જોડાઈ રહ્યા છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન વર્ચ્યુઅલ માધ્યમથી બેઠકમાં ભાગ લેશે. તે પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને આતંકવાદ વિરોધી પ્રયાસો પર ચર્ચા કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply