Skip to main content
Settings Settings for Dark

ભારતની G20 અધ્યક્ષતામાં ભુવનેશ્વરમાં ત્રીજી શિક્ષણ કાર્યકારી જૂથની ની બેઠકનો આજે છેલ્લો દિવસ

Live TV

X
  • ભારતની G20 અધ્યક્ષતામાં ભુવનેશ્વરમાં ત્રીજી શિક્ષણ કાર્યકારી જૂથની ની બેઠકનો આજે છેલ્લો દિવસ છે. ત્રણ દિવસની બેઠકમાં G20 સભ્ય દેશો, આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના 60થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. મીટિંગમાં સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે, તમામ પ્રતિનિધિઓ ઓડિશાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો અનુભવ કરવા અને રાજ્યના ઇતિહાસ અને પરંપરાઓ વિશે વધુ જાણવા માટે કોણાર્ક મંદિરની મુલાકાત લેશે. આ મંદિર તેના ભવ્ય સ્થાપત્ય અને શિલ્પો માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. મંદિર રાજ્યની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે અને એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. આ ઈવેન્ટમાં ઉદ્યોગ, શૈક્ષણિક અને સ્ટાર્ટઅપ્સ માટે મલ્ટીમીડિયા પ્રદર્શનનું પણ આયોજન કરાયું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply