Skip to main content
Settings Settings for Dark

ભારત જી20 નું યજમાન પદ સંભાળશે

Live TV

X
  • જી -20 સમિટમાં ભારતને એક મોટી સફળતા મળી છે, 2022માં જી-20 સમ્મેલન ભારતમાં આયોજીત થશે. જ્યારે દેશ પોતાનો 75મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો હશે. આર્જેન્ટીનામાં આયોજિત જી20 સમ્મેલનને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, 2022માં જી20ની પ્રસ્તાવિત યજમાન પદ કરી રહેલા ઇટાલીને અમે વિનંતી કરી હતી કે જેનો ઇટાલીએ સ્વિકાર કર્યો છે. હવે 2021નાં બદલે 2022ભારતમાં જી20 સમિટ યોજાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply