પાકિસ્તાનના પીએમને આર્મી ચીફે આપ્યો જવાબ
Live TV
-
પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાન દ્વારા ભારત માટે આપ એક પગલું આગળ વધો એમ બે પગલાં આગળ વધારીશું વાળા નિવેદન અંગે પ્રતિક્રિયા આપતાં સેના અધ્યક્ષ બિપીન રાવતે જણાવ્યું હતું કે, પાકિસ્તાનની કથની અને કરનીમાં અંતર છે. ઈમરાન ખાન જે કહી રહ્યા છે અને કરી રહ્યા છે તેમાં વિરોધાભાસ છે. જનરલ બિપીન રાવતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત સાથે વાતચીત પહેલા પાકિસ્તાને પોતાની જમીન ઉપરથી આતંકવાદીઓનો સફાયો કરવો પડશે.
