કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે ડિજીટલ પત્રિકાની શરૂઆત કરાવી
Live TV
-
આજે જ્યારે ડિઝીટલ ઇન્ડિયાને કારણે એક ક્રાંતિ સર્જાઇ છે. ત્યારે કેન્દ્ર સરકારે પણ હવે તેના સંસ્કરણોને ડીજીટલ બનાવવાનો પ્રારંભ કર્યો છે જે અંતર્ગત કેન્દ્રીય દૂરસંચાર અને સૂચના પ્રોદ્યોગિકી મંત્રી રવિશંકર પ્રસાદે દિલ્હી ખાતે યોજના પત્રિકાના ડીઝીટલ વિશેષ અંકનું અનાવરણ કરાવ્યું હતું. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે આજે આધાર આઇડેન્ટીટી નથી પણ ડીજીટલ આઇડેન્ટીટી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આધાર કાર્ડ એ અન્ય ઓળખ પત્રોને પાછળ છોડી દીધા છે. મહત્વનું છે કે આધારના માધ્યમથી 90 હજાર કરોડ રૂપિયાની બચત થઇ છે જેના થકી કેટલીક સામાજીક યોજનાઓને ચલાવવામાં મદદ મળી રહી છે.
