રોબર્ટ વાડ્રાએ ફક્ત ભ્રષ્ટાચારનું જ કામ કર્યુ - સંબિત પાત્રા
Live TV
-
ઇડીએ 2012ના બિકાનેરની જમીન ખરીદીના કેસમાં રોબર્ટ વાડ્રા સામે સમંસ જારી કર્યું હતું. રોબર્ટ વાડ્રા પર ભાજપે રાજકીય હુમલા કર્યા હતા. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે કરોડો રૂપિયા કમાઇ લેવા માટે રોબર્ટ વાડ્રાએ જમીનનો સોદો કર્યો હતો
