Skip to main content
Settings Settings for Dark

PM મોદી આર્જેન્ટિનાના પ્રવાસે, સાઉદી પ્રિન્સ સાથે કરી મુલાકાત 

Live TV

X
  • જી20 શિખર સંમેલન આર્જેટિનાની રાજધાની બ્યુનસ આયર્સમાં શરૂ થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સંમેલનમાં ભાગ લેવા બ્યુનસ આયર્સ પહોંચ્યા છે. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્જેટીનાની રાજધાની બ્યુસન આયર્સમાં આયોજિત એક યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે વિશ્વ શાંતિ, સ્વાસ્થ્ય, સોહાર્દ માટે યોગનું મહત્વ જણાવ્યું હતું. તેમણે ભારત અને આર્જેટિંના વચ્ચે વધતા સાંસ્કૃતિક સંબંધોને આર્થિક વિકાસ માટે ઉપયોગી બતાવ્યા હતા. 

    યોગમાં ભાગ લીધા ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી પ્રિન્સ સાથે પણ મુલાકાત કરી હતી. આ દ્વિપક્ષી મુલાકાતમાં આર્થિક, સાંસ્કૃતિક અને ઊર્જા સંબંધો મજબૂત કરવા પર ચર્ચા થઈ હતી. આ સાથે જ ક્લાઇમેટ ચેન્જને વૈશ્વિક રીતે હલ કરવામાં ભારતની ભૂમિકા અંગે સંયુક્ત રાષ્ટ્રોના સચિવ એન્ટોનિયો ગુટરેસ સાથે 
    વડાપ્રધાને ચર્ચા કરી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply