Skip to main content
Settings Settings for Dark

ત્રાસવાદ-વાતચીત એકસાથે ચાલી ના શકેઃ સેના પ્રમુખ બિપીન રાવત 

Live TV

X
  • પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાન દ્વારા ભારત માટે આપ એક પગલું આગળ વધો અમે બે પગલાં આગળ વધારીશું વાળા નિવેદન પર ભારતે પ્રતિક્રિયા આપી છે. 

    આ અંગે પ્રતિક્રિયા આપતાં સેના અધ્યક્ષ બિપીન રાવતે જણાવ્યું હતું કે, પાકિસ્તાનની કથની અને કરનીમાં અંતર છે. ઈમરાન ખાન જે કહી રહ્યા છે અને કરી રહ્યા છે તેમાં વિરોધાભાસ છે. જનરલ બિપીન રાવતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત સાથે વાતચીત પહેલા પાકિસ્તાને પોતાની જમીન ઉપરથી આતંકવાદીઓનો સફાયો કરવો પડશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply