Skip to main content
Settings Settings for Dark

25 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારો આપી શકશે NEETની પરીક્ષા

Live TV

X
  • સર્વોચ્ચ અદાલતે 25 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારોને નીટની પરીક્ષા આપવાની અનુમતિ આપી દીધી છે. આ નિર્ણય દેશભરમાં 2019 માં થનારી MBBS અને BDS માં પ્રવેશ મેળવવા માટે થનારી પરીક્ષા પર લાગુ થશે. સાથે જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે અંતિમ પ્રવેશ, મહત્તમ સીમા નિર્ધારિત કરવાના CBSE ના નિર્ણયની માન્યતાથી સંબંધિત બાબતોના અંતિમ નિર્ણય પર નિર્ભર હશે. સર્વોચ્ચ અદાલતે નીટ માટેના આવેદનની સમય સીમા આજે એટલે કે શુક્રવારથી એક સપ્તાહ માટે વધારી દીધી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply