FONT SIZE
RESET
13-03-2018 | 10:06 am
ભારતે, મોરેસીયસને ,રક્ષા ઉત્પાદન ક્ષેત્રમાં ,10 કરોડ ડોલરનું રૂણ આપવાની ,કરી જાહેરાત
મોરેશિયસના 50માં ,સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં, મોરેશિયસ પહોંચેલા ,રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ,ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતે ,મોરેશિયસની સુરક્ષા ક્ષમતા વધારો કરવા માટે ,તેની રક્ષા ઉપકરણોની ખરીદી માટે ,10 કરોડ નું ઋણ આપવાની ,જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ,અને મોરેશિયસના પ્રધાનમંત્રી, પ્રવીન જગનોતની હાજરીમાં ,સમજૂતી કરાર પર ,હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારતે મોરેશિયસને ,બહુદેશીય તટીય જહાજ વેચવા માટે, સહમતિ દર્શાવી છે. જે માટે ,શાખપત્ર દ્વારા ,ધન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત ,50 લાખ ડોલરનું અનુદાન પણ ,શાખપત્ર દ્વારા ,આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપિતની આ યાત્રા દરમ્યાન તેમણે ભારતને ઝડપી અર્થ વ્યવસ્થા વિકસતો દેશ બતાવ્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કરશે ટીબી મુક્ત ભારત અભિયાનની જાહેરાત
Previous Story
CRPFના નવ જવાન શહિદ
Next Story