Skip to main content
Settings Settings for Dark

ભારત પાકિસ્તાનને FATFની ગ્રે લીસ્ટમાં સામેલ કરવાની કવાયત હાથ ધરશે

Live TV

X
  • ભારત ટૂંક સમયમાં ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ સાથે ચર્ચા કરશે

    ભારત પાકિસ્તાનનના અર્થતંત્ર પર પ્રહાર કરતાં તેને ફરીથી FATFની ગ્રે લીસ્ટમાં સામેલ કરવાની કવાયત હાથ ધરી શકે છે.જેના માટે ભારત ટૂંક સમયમાં ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ સાથે ચર્ચા કરશે. FATFની ગ્રે લીસ્ટમાં સામેલ દેશોએ આકરી નાણાકીય દેખરેખમાંથી પસાર થવુ પડે છે. જેમાં સામેલ દેશ પર ધ્યાન રાખવામાં આવે છે કે, તેને મળતી આર્થિક સહાયનો ઉપયોગ મની લોન્ડરિંગ કે આતંકવાદ વિરૂદ્ધ તો નથી થઈ રહ્યો.પાકિસ્તાનને 2018માં FATFના ગ્રે લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું હતું.ઘણા પ્રયાસો બાદ પાકિસ્તાન 2022માં આ યાદીમાંથી બહાર આવવામાં સફળ રહ્યું હતું.આવી સ્થિતિમાં, જો તેને ફરી એકવાર ગ્રે લિસ્ટમાં સામેલ કરવામાં આવે છે, તો તે ભારત માટે એક મોટી રાજદ્વારી જીત હશે.જેનાથી પાકિસ્તાનના અર્થતંત્રને વધુ નુકસાન થશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply