Skip to main content
Settings Settings for Dark

ભારત, રશિયા, ચીનના વિદેશ મંત્રીઓની ચીનમાં ત્રિપક્ષીય બેઠક યોજવામાં આવી

Live TV

X
  • ભારતમાં આતંકવાદી હુમલા કરવા માટે પાકિસ્તાન સ્થિત જૈશ એ આતંકી ગુરૂ ની પોલ ખોલતા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે તે પાકિસ્તાન ઉપર ભારત સામે આતંકી ગતિવિધિ ફેલાવવા પર પ્રતિબંધ લગાવે.

    ભારત રશિયા અને ચીનના વિદેશ મંત્રીઓની ચીનમાં ચાલી રહેલી ત્રિપક્ષીય બેઠકમાં "આતંકવાદ સામે મુકાબલો"એ કાર્યસૂચિનો પ્રમુખ વિષય છે. ભારતમાં આતંકવાદી હુમલા કરવા માટે પાકિસ્તાન સ્થિત જૈશ એ આતંકી ગુરૂ ની પોલ ખોલતા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે તે પાકિસ્તાન ઉપર ભારત સામે આતંકી ગતિવિધિ ફેલાવવા પર પ્રતિબંધ લગાવે. વાર્ષિક ત્રિપક્ષીય બેઠક સિવાય વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ ચીન અને રશિયાના વિદેશમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply